Monday, November 24, 2008

“પાઠ્યપુસ્તક સાથે પરીક્ષા” – આચાર્યો, સંચાલકો અને શિક્ષણવિદોના અભિપ્રાયોનો અભ્યાસ..

શિક્ષણ સાથે પરીક્ષા શબ્દનો સંબંધ એટલો બધો અભિન્ન બની ગયો છે કે બન્નેને છૂટા પાડવાના અત્યાર સુધીના પ્રયાસો સંપૂર્ણપણે સફળ થઈ શક્યા નથી. છેવટે એટ્લી હદ સુધી કે એને અનિવાર્ય દૂશણ તરીકે સ્વીકારીને તજ એ પણ હાથ હેઠા મુકી દિધા છે. પરંતુ એક વાત નિર્વિવાદ છે કે પરીક્ષાનો હાઉ ફક્ત વિધાર્થીને નહીં હવે તો શિક્ષણ સાથે સંકળાયેલ સૌ માટે અને વધુ તો વાલીઓ સુધી એ વિસ્તરી ચૂક્યો છે. બધા અંદરથી ભારે અકળામણ અનુભવી રહ્યા છે અને કોઈક સારા વિકલ્પની રાહ જોઈ રહ્યા છે. પરીક્ષામાં થતી મોટા પાયે ચોરી એ પણ ઊંચી ટકાવારી લાવવાની લાલચ નું જ પરિણામ છે.
પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રીયા છે. શિક્ષણ જેવી મહત્વની પ્રક્રિયામાં આ સૌથી વધુ લાગુ પડે છે. પરીક્ષાના આ ભૂતને હળવું કરવા હમણાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પાઠ્યપુસ્તક સાથે પરીક્ષાની જાહેરાત કરી એ એક ઐતહાસિક નિર્ણય હતો. ત્યારબાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તેનો આ નિર્ણય પાછો ઠેલ્યો.
આ દરમ્યાન વ્યક્તિગત ધોરણે આ સંર્દભમાં શિક્ષણ સાથે સંકળાયેલ આચર્યો, સંચાલકો, બી.એડ. તાલિમાર્થીઓ, તેમજ શિક્ષણવિદોના અભિપ્રાય લઈ, સમાજ આ સંર્દભમાં શું ઈચ્છે છે તે જાણવા પ્રયત્ને કર્યો જેના તારણો આ સાથે મુકેલ છે.







“ઓપન-બુક” પરીક્ષા એટલે શું ?
· ઓપન-બુક પરીક્ષા એટલે એવી પરીક્ષા કે જેમાં પરીક્ષા દરમ્યાન પાઠ્ય-પુસ્તક, સંદર્ભ-સાહિત્ય, અથવા વિધાર્થી દ્વારા તૈયાર કરેલી નોંધનો ઉપયોગ અથવા માન્યતા આપેલ સંદર્ભ સાહિત્ય નો ઉપયોગ પરીક્ષા દરમ્યાન કરી શકે.
· સામાન્ય રીતે આ પ્રકારની પરીક્ષા ઉચ્ચ શિક્ષણ , કાયદા, પાર્લામેન્ટ સંદર્ભની પરીક્ષામા ઉપયોગ થાય છે.
· આ પ્રકારની પરીક્ષા મર્યાદિત સમયની અથવા અમર્યાદીત સમયની હોઈ શકે.
· પરીક્ષા દરમ્યાન વિધ્યાર્થીની યાદ શક્તિના માપન ના બદલે, ગ્યાનની સમજ, , સમસ્યા ઉકેલવાની સૂઝ, માહિતીના ઉપયોગ કરવાની આવડતનું માપન તેમજ કેટલાક સંજોગોમાં, જે-તે માહિતીનું સર્જનાત્મક રીતે વિશ્લેષણ કેવું કરી શકે છે તેના માપન માટે થાય છે.

નમૂનો : આ લઘુ સંશોધન માટે વિવિધ જિલ્લાના કુલ ૪૦૮ આચર્યો, સંચાલકો, બી.એડ. તાલિમાર્થીઓ, તેમજ શિક્ષણવિદોના અભિપ્રાય લીધા, હાલ પણ ઈન્ટરનેટ પર આ અંગેની અભિપ્રાયાવલિ મૂકેલ છે, અને લોકો ના અભિપ્રાય આપી શકે છે.

૧. "પાઠ્ય પુસ્તક" સાથેની પરીક્ષા પધ્ધતિથી "ભાર વગરનું ભણતર" ની સંકલ્પના સાચા અર્થમાં ચરિતાર્થ થશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
73
100
47
125
61
406
17.98%
24.63%
11.58%
30.79%
15.02%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે "પાઠ્ય પુસ્તક" સાથેની પરીક્ષા પધ્ધતિથી "ભાર વગરનું ભણતર" ની સંકલ્પના સાચા અર્થમાં ચરિતાર્થ થશે.




૨. આ પરીક્ષા પધ્ધતિ દાખલ કરવાથી શિક્ષણ પરિક્ષા-કેન્દ્રીને બદલે અભ્યાસ-કેન્દ્રી બનશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
73
100
47
125
61
406
17.98
24.63
11.58
30.79
15.02
100

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે – “આ પરીક્ષા પધ્ધતિ દાખલ કરવાથી શિક્ષણ પરિક્ષા-કેન્દ્રીને બદલે અભ્યાસ-કેન્દ્રી બનશે” જે દર્શાવે છે કે આ પધ્ધતિ ની તરફેણ કરે છે.

૩. આ પરીક્ષા પધ્ધતિથી ટ્યુશનપ્રથાની બદી સદંતર નાબુદ થશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
30
107
42
152
75
406
7.39%
26.35%
10.34%
37.44%
18.47%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિથી ટ્યુશનપ્રથાની બદી સદંતર નાબુદ થશે.

૪. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં વિધાર્થીઓ ગાઇડ/અપેક્ષીતના બદલે સંદર્ભ સાહિત્યનું વાંચન શરુ કરશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
17
76
35
180
98
406
4.19%
18.72%
8.62%
44.33%
24.14%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં વિધાર્થીઓ ગાઇડ/અપેક્ષીતના બદલે સંદર્ભ સાહિત્યનું વાંચન શરુ કરશે.

૫. જાહેર પરીક્ષામાં પ્રવર્તમાંન ચોરીનું દૂષણ સદંતર નાબુદ થશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
27
103
55
144
77
406
6.65%
25.37%
13.55%
35.47%
18.97%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે જાહેર પરીક્ષામાં પ્રવર્તમાંન ચોરીનું દૂષણ સદંતર નાબુદ થશે

૬. શિક્ષણમાં પ્રવર્તતી "અપવ્યય" અને "સ્થગિતતા" જેવી સમસ્યા દૂર થઇ શકશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
17
93
76
153
67
406
4.19%
22.91%
18.72%
37.68%
16.5%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે જાહેર પરીક્ષામાં પ્રવર્તમાંન ચોરીનું દૂષણ સદંતર નાબુદ થશે.

૭. વિધાર્થીઓનું મૂલ્યાંકન કેવળ માહિતીના બદલે વિધાર્થીની સમજ તેમજ ગ્યાનના ઉપયોગના સંદર્ભ સાથે થશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
21
72
42
180
91
406
5.17
17.73
10.34
44.33
22.41
100

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે વિધાર્થીઓનું મૂલ્યાંકન કેવળ માહિતીના બદલે વિધાર્થીની સમજ તેમજ ગ્યાનના ઉપયોગના સંદર્ભ સાથે થશે.

૮. આ પરિક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષણમાં પ્રવ્રુત્તિલક્ષી તેમજ પ્રયોગાત્મક અભિગમ અપનાવી શકાશે.
Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
17
75
93
161
60
406
4.19
18.47
22.91
39.66
14.78
100

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરિક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષણમાં પ્રવ્રુત્તિલક્ષી તેમજ પ્રયોગાત્મક અભિગમ અપનાવી શકાશે.

૯. માહિતીનો વિસ્ફોટ થયો છે તે સંજોગોમાં આ પધ્ધતિ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
22
95
84
153
52
406
5.42
23.4
20.69
37.68
12.81
100

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે માહિતીનો વિસ્ફોટ થયો છે તે સંજોગોમાં આ પધ્ધતિ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

૧૦. આ એક આદર્શવાદી પરીક્ષા પધ્ધતિ છે પરંતુ એને વ્યવહારમાં મૂકવી ખૂબ કઠીન છે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
28
77
62
170
69
406
6.9%
18.97%
15.27%
41.87%
17%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. આ એક આદર્શવાદી પરીક્ષા પધ્ધતિ છે પરંતુ એને વ્યવહારમાં મૂકવી ખૂબ કઠીન છે.- - આ વિધાન એ ઓપન-બુક પરીક્ષાનું ભય સ્થાન દર્શાવે છે.

૧૧. જાહેર પરીક્ષા દરમ્યાન પાઠ્ય-પુસ્તકોની આડમાં બીજુ સાહિત્ય લઇને બેસનાર વિધાર્થીઓની દેખ-રેખ રાખવી કઠીન બનશે.
Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
28
98
40
174
66
406
6.9
24.14
9.85
42.86
16.26
100

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે જાહેર પરીક્ષા દરમ્યાન પાઠ્ય-પુસ્તકોની આડમાં બીજુ સાહિત્ય લઇને બેસનાર વિધાર્થીઓની દેખ-રેખ રાખવી કઠીન બનશે. આ વિધાન એ ઓપન-બુક પરીક્ષાનું ભય સ્થાન દર્શાવે છે.

૧૨. આ પરીક્ષા પધ્ધતિથી ગુજરાતનો વિધાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછળ પડશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
44
107
47
122
86
406
10.84
26.35
11.58
30.05
21.18
100

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિથી ગુજરાતનો વિધાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછળ પડશે.


૧૩. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષકો નષ્ક્રિય બનશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
38
133
38
128
69
406
9.36%
32.76%
9.36%
31.53%
17%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષકો નષ્ક્રિય બનશે.

૧૪. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં હોશિયાર વિધાર્થી અને નબળા વિર્ધાથી વચ્ચેની તારવણી યોગ્ય રીતે કરી શકાશે નહી.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
36
117
41
147
65
406
8.87%
28.82%
10.1%
36.21%
16.01%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં હોશિયાર વિધાર્થી અને નબળા વિર્ધાથી વચ્ચેની તારવણી યોગ્ય રીતે કરી શકાશે નહી.







૧૫. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં વિધાર્થી તેમજ વાલીમાં પરીક્ષાની ગંભીરતા ઓછી થઇ જશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
26
70
41
179
90
406
6.4%
17.24%
10.1%
44.09%
22.17%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ
આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં વિધાર્થી તેમજ વાલીમાં પરીક્ષાની ગંભીરતા ઓછી થઇ જશે.

૧૬. આ પધ્ધતિનો અમલ થતાં શિક્ષકમાં પરીક્ષણ તેમજ નિરીક્ષણ કાર્યમાં ઉદાસીનતા આવશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
27
122
35
160
62
406
6.65
30.05
8.62
39.41
15.27
100

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પધ્ધતિનો અમલ થતાં શિક્ષકમાં પરીક્ષણ તેમજ નિરીક્ષણ કાર્યમાં ઉદાસીનતા આવશે.

૧૭. આ પધ્ધતિનો અમલ થતાં વાલી અને વિધાર્થી અભ્યાસ માટે બેદરકાર બનશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
29
114
49
132
82
406
7.14%
28.08%
12.07%
32.51%
20.2%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે પધ્ધતિનો અમલ થતાં વાલી અને વિધાર્થી અભ્યાસ માટે બેદરકાર બનશે.

૧૮. આ પધ્ધતિનો અમલ થતાં બધા જ વિધાર્થીઓ પાસ થશે એ માન્યતા ખોટી છે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
13
62
45
204
82
406
3.2%
15.27%
11.08%
50.25%
20.2%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પધ્ધતિનો અમલ થતાં બધા જ વિધાર્થીઓ પાસ થશે એ માન્યતા ખોટી છે.

૧૯. આ પધ્ધતિનો અમલ થતાં વિધાર્થીને માનસિક તાણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

Completely Disagree Disagree Neutral Agree Completely Agree Total
5 41 47 217 96 406
1.23%10.1
11.58
53.45
23.65
100

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પધ્ધતિનો અમલ થતાં વિધાર્થીને માનસિક તાણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

૨૦. આ પધ્ધતિનો અમલ થતાં ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થશે.

Completely Disagree Disagree Neutral Agree Completely Agree Total
42 112 58 116 78 406
10.34% 27.59% 14.29% 28.57% 19.21% 100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી
શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે પધ્ધતિનો અમલ થતાં ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થશે.

૨૧. “પાઠ્યપુસ્તક સાથે” પરીક્ષા પધ્ધતિ સ્વીકાર્ય છે.
૪૦ (11.02%)
“પાઠ્યપુસ્તક સાથે” પરીક્ષા પધ્ધતિ સ્વીકારવા યોગ્ય નથી. ૮૫(23.42%)
પાઠ્યપુસ્તક સાથે” પરીક્ષા પધ્ધતિ તબક્કાવાર આયોજનબધ્ધ રીતે સ્વીકાર્ય છે.
૨૩૮(65.56%)

સમગ્ર અભ્યાસ દરમ્યાન કુલ ૪૦૬ પ્રતિચારકો પૈકી આ સંદર્ભમાં ૩૬૩ પ્રતિચારકોએ સ્પષ્ટ અભિપ્રાય આપવાનું પસંદ કર્યું. જે પૈકી કુલ 65.56% પ્રતિચારકો એમ માને છે કે પાઠયપુસ્તક સાથે પરીક્ષા પધ્ધતિ તબક્કાવાર આયોજનબધ્ધ રીતે સ્વીકાર્ય છે.

તારણ : સમગ્ર અભિપ્રાયોનું આંકડાશાસ્ત્રીય અભ્યાસ કરીએ તો એમ કહી શકાય કે પ્રતિચારકો “પાઠ્યપુસ્તક સાથે” પરીક્ષાની તરફેણ કરે છે. પરંતુ, આ સાથે નીચે દર્શાવેલ ભયસ્થાનો થી સંમત છે.

૧. આ પધ્ધતિ વ્યવહારમાં મૂકવી કઠીન છે.
૨. જાહેર પરીક્ષા દરમ્યાન પાઠ્ય-પુસ્તકોની આડમાં બીજુ સાહિત્ય લઇને બેસનાર વિધાર્થીઓની દેખ-રેખ રાખવી કઠીન બનશે.
૩. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષકો, વાલિઓ અને વિધ્યાર્થીઓ નષ્ક્રિય બનશે.
૪. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં હોશિયાર વિધાર્થી અને નબળા વિર્ધાથી વચ્ચેની તારવણી યોગ્ય રીતે કરી શકાશે નહી.
૫. આ પધ્ધતિનો અમલ થતાં ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થશે.

આ ઉપરાંત વિશેષ અભિપ્રાય નોંધમાં મળેલ સૂચનો નીચે મુજબ છે.

૧. આ પધ્ધતિ અમલમાં મુકવા યોગ્ય હોય તો પણ જ્યાં સુધી C.B.S.E કે I.C.S.E. આ પધ્ધતિ ના સ્વીકારે ત્યાં સુધી આ પધ્ધતિનો અમલ ગુજરાતે ન કરવો જોઇએ.
૨. ધોરણ ૧૨ સાયન્સના વિધ્યાર્થીઓને અન્ય રાજ્યમાં એડમિશન સંદર્ભે ગુજરાત મા. અને ઉ.મા. પરીક્ષા બોર્ડ તમામ પાસાઓનો વિચાર થવો જોઈએ.
૩. અમલીકરણ પૂર્વે બોર્ડ દ્વારા આ સંદર્ભે સજ્જતા કેળવવી પડે, એટલે કે,
· સમાજમા ઓપન-બૂક પરીક્ષાની પૂરેપૂરી સમજ આપવી.
· શિક્ષકો ને જરુરી શિક્ષણ અંગેની તેમજ પરીક્ષા અંગેની તાલીમ.
· સંદર્ભ સાહિત્ય
· અમલીકરાણ અંગેની, મુદ્દાસર બ્લ્યુ-પ્રિન્ટ.
· મૂલ્યાંકનના સ્પષ્ટ હેતુઓ.
· પરીક્ષા પધ્ધતિ દરમ્યાન જરૂરી કાળજી.

No comments: